Monday, July 4, 2022

મોરબી ખાતે વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા "અષાઢી બીજ મહોત્સવ" ઉજવાયો...



















મોરબી ખાતે વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા  "અષાઢી બીજ મહોત્સવ" તારીખ ૦૧/૦૭/૨૦૨૨ શુક્રવાર ના રોજ પ્રથમ વિશ્ર્વકર્મા દાદા તથા લુહાર સંત શ્રી દેવતણખી દાદા નું પૂજા અર્ચના કર્યા બાદ સાંજે ૫.૩૦ કલાકે લુહાર જ્ઞાતિ ની વાડી એ મહાપ્રસાદ નું આયોજન કરી ઉજવવામાં આવ્યો

જેમાં સૌ પ્રથમ બ્રાહ્મણ જનોને ભોજન પ્રસાદ જમાડી સાલ ઓઢાડી દક્ષિણા આપી લુહાર જ્ઞાતિ સમાજ મોરબી માટે મહા પ્રસાદ શરૂ કરાવવામાં આવ્યો હતો તથા મોરબી અને મોરબી આજુબાજુ ના વિસ્તાર ના મચ્છુ કઠિયા લુહારજ્ઞાતિ સમાજનાં આશરે 2400 જ્ઞાતિ બંધુઓએ  મહા પ્રસાદનો લાભ લીધેલ હતો.

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com



No comments:

Post a Comment