Monday, August 1, 2022

શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન સમુહ લગ્ન સમિતિ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ સાથે સમુહ લગ્નોત્સવનું આયોજન..





















લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દ્વારા ટૂંક સમયમાં એક્સપોનું આયોજન.








મોરબી લુહાર સમાજ ના સહસહયોગ થકી શ્રી વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ સમુહ લગ્ન સમિતિ મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અગામી તારીખ: ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ થી ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ સુધી રાખેલ છે.
તથા તેજ સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્ન તારીખ: ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ ના શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે રાખેલ છે.

લુહાર સમાજ સમાચાર
પત્રકાર મયુર પિત્રોડા મોરબી
Email : alvsindia@gmail.com



No comments:

Post a Comment