Monday, June 12, 2023

લુહાર સમાજ રાજકોટનું વિર્ધારથી રત્ન એટલે ચિ. બંસી દીપકભાઈ પિત્રોડા..














Shop Caming soon













રાજકોટ ખાતે રહેતા લુહારજ્ઞાતિનાં સેવાભાવી શ્રી વિલાસભાઈ ભીખુભાઈ પિત્રોડા તથા શ્રીમતી જોષનાબેન વિલાસભાઈ ની પૌત્રી અને તેમનાં સુપુત્રનું લાડલી દિકરી ચિ. બંસી દીપકભાઈ પિત્રોડાએ ધો. 12 કોમર્સ માં 93.28 PR મેળવી વિશ્વકર્મા લુહાર સમાજ તથા પિત્રોડા પરિવાર નું નામ રોશન કરેલ છે.બંસી પિત્રોડા ના દાદા શ્રી વિલાસભાઇ પિત્રોડા શ્રી લુહાર સેવા સમાજ ટ્રસ્ટ માં ટ્રસ્ટી તરીકે તથા લુહાર બોર્ડિંગ રાજકોટની કમિટી માં કાર્યરત છે.તેઓ શિવશક્તિ વેલ્ડિંગ વર્કસ નામની  કંપની ચલાવે છે જેમાં કાસ્ટીંગ ભઠ્ઠી, કુપોલા ભઠ્ઠી જેવી મશીનરી નો વ્યવસાય કરવાની સાથે સમાજસેવામાં પણ ખૂબ આગળ પડતાં છે. સમાજ ના આગેવાન હોવાના લીધે બંસી ના દાદાએ હંમેશા સમાજ ના  બાળકોની સાથે બંસી ને પણ સારું શિક્ષણ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી છે . બંસી હજુ પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ખૂબ જ આગળ વધે તેવી લુહાર સમાજ સમાચાર પત્ર પરિવાર તરફથી શુભેચ્છા સહ અભિનંદન..
વિલાસભાઇ પિત્રોડા નો મો. ન. 8000108957..




No comments:

Post a Comment