Thursday, January 2, 2025

અમરેલીના લુહાર પરિવારનો પ્રેરણા દાઈ કિસ્સો, સ્વ: જયશ્રીબેન ચંદુલાલ મકવાણાનાં અવસાન બાદ તેમના પરિવારે સ્વર્ગસ્થના ચક્ષુઓ દાનમાં આપ્યા..

















પ્રાપ્ત વિગત મુજબ અમરેલીમાં રહેતા અને ઘણી સામાજિક સંસ્થા સાથે જોડાયેલા પિયુષભાઈ દિનેશભાઈ મકવાણા ના દાદીમાં અને દિનેશભાઈના માતૃશ્રીનું તારીખ 15 12 - 2024 ના રોજ દુઃખદ અવસાન થયેલ હતો આ પરિવાર હંમેશા સેવાકીય સમાજ ઉપયોગી કાર્યોની વહેલ કરવામાં આવે છે એવામાં હમણાં જ એમના દાદીમાં જયશ્રીબેન ચંદુલાલ મકવાણા નો અવસાન થતા તેમના પરિવાર દ્વારા અવસાન બાદ સ્વર્ગસ્થના ચક્ષુઓ દાનમાં આપે તેમના કુટુંબે અનેક માટે અનુકર્ણીય એવી માનવસેવા કરેલ છે જીવનદીપ ઓલવાઈ ગયા પછી નશ્વર દેહનો અંતિમ સંસ્કાર કરતા પહેલા ચક્ષુદાન થકે કોઈ બે અંધજનોને દેખતા કરવાનું મહાપુણ્ય કામ કરેલ છે આ પરોપકારનું કામ બીજા સૌ માટે અનુકર્ણીય બને તેવી પ્રાર્થના છે આ દ્વારા ચક્ષુદાન માટે જાગૃતિ લાવવા માટે એક નમ્ર પ્રયાસ કરેલ છે આ રીતે માણસાઈનો દીપ પ્રગટાવી જનાર સ્વર્ગસ્થના આત્માને સદગતિ મળે એ જ પ્રાર્થના..

લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
કોન્ટેક્ટ : 09512171071
Email : alvsindia@gmail.com



No comments:

Post a Comment