વિક્રમ સવંત ૨૦૮૧ પોષ સુદ પૂનમ તારીખ ૧૩/૧/૨૦૨૫ સોમવારનાં રોજ ઇશ્વરીય અંશ પૂજ્ય સંત મહાત્મા શ્રી મૂળદાસ બાપાનો પૂનમ ઉત્સવ ચેતનવંત અવતરણ સ્મારક સ્થાન મંદિર આમોદરાધામ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. આ પાવન અવસર પર આપ સહુ ભાવિક ભક્તો દર્શન, ભજન,સત્સંગ, પ્રસાદનો અલભ્ય લાભ લેવા પધારવા ચેતનવંત અવતરણ સ્મારક સ્થાન મંદિર સંત મસાત્મા શ્રી મૂળદાસ મંદિર ટ્રસ્ટ આમોદરાધામ ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
જે ભાવિક ભક્તોને પૂનમ ઉત્સવ ઉજવવો હોય તે નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરશો.
શ્રી નાગજીભાઇ કવા - ઉના ૭૦૧૬૨૮૪૫૧૨
શ્રી દિલીપભાઈ પરમાર - જોરાવર નગર ૯૮૨૪૧૨૪૨૩૪
શ્રી સુરેશભાઈ ગોહિલ - જેતપુર ૯૮૯૮૭૫૦૧૫૦
શ્રી મેહુલભાઈ કારેલીયા- વસઈ.મુંબઈ ૮૩૨૯૩૮૬૧૧૦
શ્રી બિમલભાઇ ચૌહાણ - વાપી ૯૯૨૫૦૪૭૫૫૦
શ્રી મનસુખભાઈ મકવાણા - અમદાવાદ ૮૦૦૦૦૦૧૩૩૬
શ્રી હસુભાઈ સોલંકી - સ્વામીના ગઢડા ૯૪૨૯૧૬૬૨૧૦
શ્રી રમેશભાઈ ચુડાસમા - સુરત ૯૪૨૮૯૯૪૫૨૧
શ્રી ઉદયભાઈ વાઘેલા - રાજકોટ ૯૭૧૨૯૮૯૧૭૮
અરવિંદભાઈ ડોડીયા તાલાળા ૯૧૦૪૮૬૦૬૮૭













No comments:
Post a Comment