લુહાર સમાજ સમાચાર : મુળ ઉત્તર ગુજરાતના ચાણસ્મા શહેર જિ : પાટણના વતની અને ઘણાં વર્ષથી પરિવાર સહ સુરતમાં સ્થાયી થયેલા વિશ્વકર્મા સમાજનાં અગ્રણી , વિશ્વકર્મા કનેક્ટના પ્રણેતા , ડૉક્ટર એસ.એન્ડ એસ.એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજમાં મિકેનિકલ વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ.કે.ડી.પંચાલ ( વિશ્વકર્મા ) કે જેઓનું પૂરું નામ ડૉ.કેતનકુમાર દેવેન્દ્રભાઈ પંચાલ ( વિશ્વકર્મા )ની તાજેતરમાં ધી ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર્સ ( ઇન્ડિયા ) સાઉથ ગુજરાત લોકલ સેન્ટરમાં બે વર્ષ ( ૨૦૨૫ થી ૨૦૨૭ ) માટે ચેરમેન તરીકેની વરણી થતા સમસ્ત વિશ્વકર્મા સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.તેઓ એજ્યુકેશન વિભાગમાં પ્લેસમેન્ટ સેલના સબ ઝોનલ ઓફિસર ( ઝોન ૪ ) નો પણ ચાર્જ સંભાળી રહ્યા છે.વિદ્યાદિપ યુનિવર્સિટીમાં પણ ચીફ એડવાઈઝર તરીકે સેવા આપે છે. Inspire Skill Foundation તથા ફિલિપ્સ મશીન ટૂલ્સસ USA માં પણ ચીફ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે. આવી બહિર્મુખ પ્રતિભા ધરાવતા ડૉ.કે.ડી.પંચાલ ( વિશ્વકર્મા )ને ખૂબ ખૂબ અભિનંદન સહ ઇષ્ટદેવશ્રી વિશ્વકર્મા દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ કે તેઓ જીવનમાં ખૂબ જ આગળ વધે અને પ્રગતિના સોપાન સર કરે
તેઓને અભિનંદન આપવા આપ તેઓના મો નંબર 9925826222 પર સંપર્ક કરી શકો છો
માહિતી : અશોક આર.પીઠવા -વિશ્વકર્મા, વલ્લભ વિદ્યાનગર
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email: alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071



















































No comments:
Post a Comment