Sunday, December 28, 2025

સ્ટેટ લેવલ કરાટે ટુર્નામેન્ટમાં ચિ.પ્રાંશિ સુનિલભાઈ પીઠવાએ "સિલ્વર મેડલ" મેળવી લુહાર સમાજનું નામ રોશન કર્યું..




તાજેતરમાં તા ૨૫ ડિસે ૨૦૨૫ ગુરુવારના રોજ અમદાવાદમાં Shito -RYU Karate Do India દ્વારા યોજાયેલ 9th SKDI State Level Karate Tournament માં  અમદાવાદની ધો ૫ અંગ્રેજી માધ્યમની એવન સ્કૂલમાં અભ્યાસ કરતી ચિ પ્રાંશિ સુનિલભાઈ પીઠવાએ  ( ઉંમર ૧૧ વર્ષ ) "સિલ્વર મેડલ" મેળવી પીઠવા પરિવાર તેમજ લુહાર સમાજનું નામ રોશન કર્યું છે.


ચિ.પ્રાંશિએ આ અગાઉ પણ કરાટે માં અનેક મેડલ મેળવેલ છે. ચિ.પ્રાંશિ ની આ સિધ્ધિ બદલ સમસ્ત લુહાર સમાજ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.જો આપ પણ ચિ.પ્રાંશિને અભિનંદન આપવા આપ દાદા કિશોરભાઈના મો નંબર 9825135044 તેમજ પિતા શ્રી સુનિલભાઈના મોબાઈલ નંબર 9925109044 પર સંપર્ક કરી શકો છો

માહિતી: અશોક આર.પીઠવા વિશ્વકર્મા, વલ્લભ વિદ્યાનગર


લુહાર સમાજ સમાચાર 
આપણો સમાજ, આપણા સમાચાર 
Email : alvsindia@gmail.com
કોન્ટેક્ટ : 9512171071































































No comments:

Post a Comment