Tuesday, February 25, 2020

પંચાલ યુવા સંગઠન - ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત "ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ સમીટ"



પંચાલ યુવા સંગઠન - ગુજરાત પ્રદેશ દ્વારા આયોજીત
" ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ સમીટ "





વિશ્વકર્મા સમાજ ને પ્રગતિના પંથે લઇ જવાના પ્રયત્નો ના ભાગ રૂપે વિશ્વકર્મા વંસજોના આર્થિક અને રોજગાર લક્ષી વિકાસને ધ્યાનમાં લઈને ટુંક જ સમયમાં લઇને આવી રહ્યા છીએ.

" ગ્લોબલ વિશ્વકર્મા બીઝનેશ સમીટ "

તો આવો સૌ ભેગા મળી એક સંગઠીત સમાજની રચના કરીયે.

વધુ માહિતી માટે મેહૂંલ પંચાલ - 955 845 2245

ભાવનગર લુહાર યુવક મંડળ આષાઢી બીજ ૨૦૨૦ ના યોજાનાર ઉત્સવ માટે ભોજન પ્રસાદના મુખ્ય યજમાન તરીકે જાહેર






જય વિશ્વકર્મા જય દેવતણખી ભાવનગર લુહાર યુવક મંડળ આષાઢી બીજ ૨૦૨૦ ના યોજાનાર ઉત્સવ માટે ભોજન પ્રસાદના મુખ્ય યજમાન તરીકે નોંધાયેલ છે માટે સર્વે દેવતણખી ધામ ટ્રસ્ટ મંડળ મજેવડી હાર્દિક આભાર વ્યક્ત કરે છે

Alvsindia ન્યુઝ રિપોર્ટર સંજય સોલંકી રાજકોટ...

પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટીમ ટૂંક સમયમાં લાવી રહ્યા છે વિશ્વકર્મા વંશજના ઔધોગિક/ધંધાદારી મિત્રો માટે "વિશ્વકર્મા બિઝનેસ સમીટ - 2020"







પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટીમ ટૂંક સમયમાં લાવી રહ્યા છે વિશ્વકર્મા વંશજના ઔધોગિક/ધંધાદારી મિત્રો માટે "વિશ્વકર્મા બિઝનેસ સમીટ - 2020."
આ બિઝનેસ સમિટમાં જોડાવા માટે તથા વધુ માહિતી માટે સંપર્ક કરો.

(1) પંચાલ સુનિલભાઈ - 6356016496
(2) પંચાલ મયંકભાઇ - 7567535176
(3) પંચાલ શૈલેષભાઈ - 9586808484
(4) પંચાલ હસમુખભાઈ - 9978254767
(5) પંચાલ કેતનભાઈ - 9725367056

Wednesday, February 19, 2020

प्रियंका जयप्रकाश जांगिड़ का आज वरिष्ठ अध्यापक अंग्रेजी विषय में पुरे राजस्थान में 88वी रैंक के साथ चयन हुई





प्रियंका जांगिड़ सुपुत्री श्री जयप्रकाश जी जांगिड़ का आज वरिष्ठ अध्यापक अंग्रेजी विषय में पुरे राजस्थान में 88वी रैंक के साथ चयन होने ALVS-India न्युज की औरसे हार्दिक बधाई ओर शुभकामनाएं देते हुए उनके उज्जवल भविष्य की कामना करते हैं।आपकी ये सफलता वर्षों की निरन्तर मेहनत और दृढ़ निश्चय का परिणाम है।सभी युवा साथियों के लिए आप हमेशा प्रेरणा स्रोत बने रहोगे।




अन्याय और जुर्म के बिरोध में विश्वकर्मा समाजका आज जन्तर मन्तर पर धरना प्रदर्शन



अन्याय और जुर्म के बिरोध में विश्वकर्मा समाजका आज जन्तर मन्तर पर धरना प्रदर्शन


दिनांक-18 फरवरी। नयी दिल्ली, जंतर मंतर।




अखिल भारतीय विश्वकर्मा शिल्पकार महासभा के राष्ट्रीय अध्यक्ष पूर्वमन्त्री राम आसरे विश्वकर्मा ने कहा कि भाजपा के केन्द्र व प्रदेश सरकार में विश्वकर्मा समाज का सबसे ज्यादा उत्पीड़न और अत्याचार हुआ है।हर उत्पीड़न मामले में सरकार और सरकार की पुलिस कार्यवाही नहीं कर रही है।हर अन्याय और जुर्म के बिरोध में विश्वकर्मा समाज आज जन्तर मन्तर पर धरना दे रहा है।




श्री विश्वकर्मा ने कहा कि उत्तर प्रदेश में उन्नाव के बिहार थाने के भाटनखेडा गांव में राम किशन शर्मा की बेटी के साथ गांव के दबंगो ने बलात्कार किया। बिरोध करने पर मोहनी विश्वकर्मा को जिन्दा जला दिया। उन्नाव की विश्वकर्मा समाज की बेटी को न्याय दिलाने व मामले को फास्ट ट्रैक पर लेने व हत्यारो को फांसी की सजा दिलाने तथा उनके परिवार को नौकरी आवास सुरक्षा हेतु शस्त्र लाइसेंस देने का वादा सरकार ने अभी तक पूरा नहीं किया।पूरे देश में विश्वकर्मा समाज पर हुए हत्या और बलात्कार पर कार्यवाही करने को लेकर अभाविशिम के राष्ट्रीय अध्यक्ष व पूर्वमन्त्री राम आसरे विश्वकर्मा के नेतृत्व में प्रधानमंत्री व गृहमन्त्री को ज्ञापन दिया गया।ज्ञापन में निम्नलिखित मांग की गयी।




1-उन्नाव की विश्वकर्मा समाज की बेटी रेप पीड़िता मोहनी विश्वकर्मा  के हत्यारों को फासी दी जाये।
2-सरकार रेप केस मामले को शीघ्र फास्ट ट्रैक को सौपे।
3-मृतका के परिवार को आवास,नौकरी,शस्त्र लाईसेंस सुरक्षा देने का वादा सरकार पूरा करे।
4-देश मे विश्वकर्मा समाज के उपर हो रहे उत्पीडन व अत्याचार हत्या व बलात्कार की घटना  तत्काल बन्द किया जाय।
5-देशभर में विश्वकर्मा समाज की हुई हत्याओं व बलात्कार के मामलो मे सरकार त्वरित  कार्यवाही करें तथा मुआवजा का प्रबन्ध करें।     




विज्ञापन में मुख्य घटनाओं में लखनऊ में राष्ट्रीय खिलाडी शिवानी विश्वकर्मा के आत्महत्या का प्रकरण हरियाणा के फरीदाबाद में आर सी विश्वकर्मा की बेटी मेघना विश्वकर्मा की कोटा में हत्या का प्रकरण मध्य प्रदेश में छतरपुर में देवेन्द्र विश्वकर्मा की हत्या का प्रकरण सहारनपुर और कुशीनगर में पत्रकार आशीष धीमान और राधेश्याम विश्वकर्मा की हत्या प्रतापगढ के कोतवाली में शिव कुमार विश्वकर्मा की हत्या का प्रकरण देवरिया बरहज में राजेश विश्वकर्मा कुशीनगर के नेबुआ नौरंगिया में सविता विश्वकर्मा के बलात्कार का प्रकरण बहराइच के मकरन्द पुर में जगतराम विश्वकर्मा की हत्या औरैया के थाना कोतवाली में शर्मा की लडकी के बलात्कार का प्रकरण सहित दो दर्जन प्रकरण में कार्यवाही कराने हेतु ज्ञापन प्रधानमन्त्री को दिया गया।धरने पर इन्द्रजीत सिंह, मोहन आचारी, दिनेश बत्स विश्वकर्मा, जयपाल सिंह पांचाल, रतनलाल जांगिड, कालूराम लोहार गुजरात, मिथिलेश शर्मा मधुकर, आर०सी० शर्मा, महेन्द्र पांचाल, आत्माराम पांचाल आशुतोष विश्वकर्मा, यशपाल पांचाल, एस०पी० सिंह, खिलाडी कबिता पांचाल, पार्वती जांगिड, दिनेश गौड, बुद्धिराम विश्वकर्मा, सुरेन्द्र कण्डेरा, दिवाकर विश्वकर्मा, एक्टर सुभाष पांचाल, एडवोकेट मिन्टू पांचाल, मिन्टू धीमान, हरिश शर्मा एडवोकेट, मनीष विश्वकर्मा, सहित आदि कई देश के विश्वकर्मा समाज के नेतागण उपस्थित थे।








सूचनार्थ : कालूराम लोहार 9428100506








Monday, February 17, 2020

સુરેન્દ્રનગરના લખતર ગામે લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું જેમાં છ નવયુગલો બંધાયા લગ્ન ગ્રંથીથી...





સુરેન્દ્રનગર ખાતે લુહાર સુથાર જ્ઞાતિ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું જેમા લુહાર સમાજનાં છ નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડી દાંપત્ય જીવનની કરી શુભ શરૂઆત




સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ – લખતર દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું લખતર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં છ નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં મુખ્ય મહેમાન તરિકે લખતરના નામદાર ઠાકોર સાહેબબલભદ્રસિંહજી.આઈ. ઝાલા (B.A./LL.B.) ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નના મુખ્ય યજમાન પદે રાઠોડ હરજીવનભાઇ ગણેશભાઈએ જહેમત ઉઠાવી હતી




સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોને આર્શિવચન પાઠવવા માટે ટીકરના નર્મદેશ્વર આશ્રમના પુજયમાં શિલાગીરી માતાજી ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા, 
જયઆરે બીજી બાજુ આ સમૂહ લગ્નોત્સવમાં સુરેન્દ્રનગર, વઢવાણ, લીંમડી, ચુડા, સાયલા, હળવદ, ધ્રાંગધા, પાટડી, બજાણા, સરા, ચોટીલા, અમદાવાદ તેમજ લખતર તાલુકાના જ્ઞાતિના આગેવાનો, પ્રમુખો તેમજ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લગ્નોત્સવમાં તમામ દીકરીઓને કરિયાવરમાં દાતાઓ દ્વારા તન મન ધનથી પંચાણું થી વધારે ઘરવપરાશની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. આ સમૂહ લગ્નોત્સવના કાર્યને સફળ બનાવા માટે લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ- સમૂહ લગ્ન આયોજન સમીતી, શ્રી વિશ્વકર્મા યુવક મંડળ -લખતર, તેમજ શ્રી રાધે મહિલા મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.










ALVS - India ન્યુઝ - સુરેન્દ્રનગર
અહેવાલ - ડો. પંકજભાઈ મિસ્ત્રી સુરેન્દ્રનગર





Wednesday, February 12, 2020

DHC એક્સપોર્ટ જે બની વિશ્વના 40 દેશોમાં હેન્ડીકાફટ એક્સપોર્ટ કરતી કંપની




તારીખ 9/02/2020 ના રોજ રવિવારે ડીએચસી એક્સપોર્ટ અમરેલી , ડાઇરેક્ટર - પિયુષ મકવાણા. દ્વારા ઈન્ડિયા ની પ્રથમ હેન્ડીક્રાફ્ટ ની આઇટમ નો ઇન્ટરનેશનલ સ્ટોર
નું સફળતાપૂર્વક લોંચ થયું . આ તકે ઉપસ્થિત મહાનુભાવો માં અધ્યક્ષ માન. શ્રી પરષોતમભાઈ રૂપાલા , દિલીપભાઇ સંઘાણી – નસકોબ ના ઈન્ડિયા ના ચેરમેન , બાવકુભાઈ ઊંધડ – મિનિસ્ટર ગુજરાત રાજ્ય ,તથા જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .



આ સાથે બ્રાન્ડ “ દિનેશ હેન્દીક્રાફ્ટ “ પણ લોંચ કરી હતી
આ વેબ સાઇટ એક સાથે 40 દેશ માં લોંચ કરવા વાળી આ ઈન્ડિયા ની પહેલી કંપની છે .
આ તકે વક્તવ્ય આપતા શ્રી રૂપાલા સાહેબ : વર્તમાન વિકસતા દેશો માં વિકસિત દેશો જેવી ટેક્નોલોજી નું આવિષ્કાર સફળતા પૂર્વક અમરેલી થી આયોજન થયું તેનો સમગ્ર ગુજરાત ને ગર્વ લેવા જેવો છે , અમરેલી જિલ્લા ના અને ગુજરાત રાજ્ય ના યુંગ બીજનેસમેન પિયુષ મકવાણા ને ફોલો આવનાર ભવિષ્ય માં કરશે .


આના કારણે જિલ્લામાં રોજગારી ની તકો મળશે અને યુવાનો ને આગળ વધવાની પ્રેરણા પૂરી પડી છે.મને ગૌરવ છે કે આપના અમરેલી માથી 40 દેશો માં વેબ્સાઇટ લોંચ કરવા નો મને મોકો મળ્યો .
એક સમયે અમદાબાદ માન્ચેસ્ટર ગણાતું , મોરબી જેવુ નાનું ગામ આજે આંતર રાષ્ટ્રીય સ્તરે ચાઇના સાથે સ્પર્ધા કરે છે . ત્યારે હાંડીક્રાફ્ટ માં પણ આ ડીએચસી એક્સપોર્ટ ના કારણે અમરેલી નું નામ આગળ આવશે.


દિલીપભાઇ સંઘાણી : હેન્દીક્રાફ્ટ માં જહમત ઉઠાવી આધુનિક મધ્યમ નો ઉપયોગ કરીને વિશ્વ લેવલે પ્રોડક્ટ પહોંચાડી છે . તે અમરેલી કે ગુજરાત નું નહીં પણ રાષ્ટ્રીય ગૌરવ છે.