Wednesday, November 4, 2020

અમદાવાદની પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) દ્વારા "નમસ્તે ડોક્ટર સાહેબ" ની ભવ્ય સફળતા બાદ હવે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન




અમદાવાદ શહેરના પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) દ્વારા થોડા મહિના ઓથી ચલાવવામાં આવતા ફેસબુક લાઇવ પ્રોગ્રામ "નમસ્તે ડોક્ટર સાહેબ" ની ભવ્ય સફળતા જોઇને હવે તેવો એ ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે.

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમના સક્રીય સભ્ય એવા "ડૉ. જય પંચાલ" ના માર્ગદર્શન હેઠળ થનારો ફ્રી....મેડિકલ ચેકઅપ કેમ્પ નરોડા (અમદાવાદ) ખાતે કરવામાં આવી રહ્યો છે.

જેમની તારીખ:- 29/11/2020 (રવિવાર), સમય:- સવારે 10 કલાકે અને સ્થળ:- શાલીન સ્કૂલ, પાયલનગર સોસાયટી રોડ, નરોડા, અમદાવાદ ખાતે કરવામાં આવશે..

કેમ્પની માહિતિ મુજબ જો તમે કમર, ગરદન, ઘુંટણ, મણકા/ગાદી ખસી જવાથી, હાથ,પગ, ખભા, કેન્સર, સ્નાયુ વગેરેના દુઃખાવાથી પરેશાન હોય તો જરૂરથી આ ફ્રી મેડીકલ કેમ્પની મુલાકાત લઈ હાનિકારક પેઈનકીલર દવાઓ અને મોટા ઓપરેશન વિના આધુનિક મેડીકલ પદ્ધતિથી દુઃખાવાની સારવાર માટે સચોટ માર્ગદર્શન મેળવા ટીમના સભ્યોએ અનુરોઘ કર્યો છે

આ મેડીકલ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર સાહેબનો પરીચય જોઈએ તો.....

●ડૉ. જય પંચાલ (પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ M.B.B.S, D.N.B, P.G.D.P.M, F.I.P.M, F.E.S.D (India, UK, Germany, Romania)

તો આ ફ્રી..... મેડીકલ કેમ્પમાં નામ નોંધાવવા અને વધારે માહિતી મેળવવા ટીમ સભ્યોના નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો...
પંચાલ સુનિલભાઈ 6356016496
પંચાલ મયંકભાઈ 7567535176
પંચાલ શૈલેષભાઈ 9586808484
પંચાલ કેતનભાઈ 9725367056
પંચાલ હસમુખભાઈ 9978254767
પંચાલ હાર્દિકભાઈ 9723368656


ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com






















No comments:

Post a Comment