Sunday, November 22, 2020

શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ દ્વારા યુ-ટ્યુબ ચેનલમાં ભાગ લીધેલ તમામ બાળકોને મેડલ અને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા...




શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ યુ-ટ્યુબ ચેનલમાં ભાગ લીધેલ તમામ બાળકોને મેડલ અને સર્ટીફીકેટ આપી દરેક બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને જેમાં કુલ 51+ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.

આ રીતે જ તમે પણ તમારા બાળકોની આવી અવનવી એક્ટિવિટી મોકલાવી સહકાર આપવા શ્રી વિશ્વકર્મા એક્ટિવિટી મંચ તરફથી જણાવાયુ છે.

આપ તેમની ચેનલ પર વિડિયો નિહાણી શકશો...
You Tube channel - https://youtube.com/c/ShreeVishwakarmaActivityStage

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com


























No comments:

Post a Comment