કોરોના મહામારી તેમજ કોઇપણ આપદા સમયે હંમેશા ખડે પગે રહી આપણી સેવા અને સલામતી કરતા પોલીસ જવાનોનો આભાર માનવાના ઉદેશ સાથે મહીલા મોર્ચા દ્વારા નિકોલ, ધોડાસર, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જેવા વિવિધ પોલીસ સ્ટેશનમાં જઇ પોલીસ સ્ટેશનના પી. આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી.
જેમાં પંચાલ યુવા સંગઠનના મહીલા મોર્ચાના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ જાગ્રુતિબેન પંચાલ,મહીલા મોર્ચાના ગુજરાત પ્રદેશ મહામંત્રી, જીનલબેન પંચાલ, ધોડાસર પ્રમુખ સુનીતાબેન પંચાલ, નરોડા પ્રમુખ, મોક્ષાબેન પંચાલ, મનીષાબેન પંચાલ તેમજ મહીલા મોર્ચાની બહેનો હાજર રહ્યા હતા.
લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com
આ ન્યૂઝ નાં પોન્સર છે...⤵️







No comments:
Post a Comment