લુહાર સમાજ ના બાળ કલાકાર જે ચરોતર પંથકમાં અતિ ફેમસ સિંગર છે અને લુહાર સમાજ નાં ગૌરવ એવા બાળ કલાકાર દેવ મિસ્ત્રી નું પ્રથમ આલ્બમ સોંગ "માં ખોડલ તારો ખમકાર" નવલી નવરાત્રીનાં આઠમના દિવસે ધૂમ મચાવવા સ્પે.ફ્યુઝન ગરબો રિલીઝ થય રહીયો છે ત્યારે શુભ આઠમ ના દિવસે નિહાળવા માટે અને આપડા સમાજનાં બાળ કલાકાર દેવ મિસ્ત્રીને પ્રોત્સાહિત કરવા તેમની ચેનલ અચૂક લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરજો...
ચેનલ લિંક - https://youtube.com/channel/UC_HuGl73R-zFUagztwrcpHA









No comments:
Post a Comment