સુરત કામરેજની રામકબીર શાળામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાષમાં અભ્યાસ કરનાર જય ધનશ્યામભાઈ પંચાલ 93.69% સાથે સુરત જિલ્લામાં પ્રથમ નંબરે પાસ થયો છે, ઉલ્લેખનીય છે કે જય પંચાલને એસ.એસ.સી. બોર્ડમાં પણ 95.50 ટકા આવ્યા હતા અને હાલ ધોરણ 12 સાયંશ જેવા હાર્ડ બોર્ડમાં પણ જિલ્લા સ્તરે જણકી તેમણે તેમની શાળા સાથે માતા પિતા, પરિવાર અને લુહાર/પંચાલ સમાજનું નામ પણ રોશન કર્યુ છે
ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાચાર) સાથે વાતચીત દરમિયાન જય પંચાલે જણાવ્યું કે આગળના સમયમાં IITમાં અભ્યાસ કરી કારકીર્દી બનાવવાનું તેમનું સ્વપ્ન છે
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com














No comments:
Post a Comment