રાજકોટ શહેરમાં શ્રી મચ્છુ કઠીયા લુહારજ્ઞાતિ મંડળના સહયોગથી રાજકોટ સમસ્ત લુહાર સમાજ માટે યોજાશે કોરોના વેકસિન રસીકરણ કેમ્પ
આ કેમ્પમાં 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ ને રસી મુકવામાં આવશે જયારે રસી મુકાવવા માંગતા સમાજના જ્ઞાતિજનો એ આધારકાર્ડ સાથે લાવવાનું રહેશે.
આ કેમ્પ શ્રી વિશ્વકર્મા લુહારજ્ઞાતિ ની વાડી,
14, રણછોડ નગર, રાજકોટ માં તારીખ: 15/04/2021 ગુરૂવારે બપોરે 03 થી સાંજના 07 વાગ્યા સુધીનો રહેશે, જયારે આપ આપનું રજીસ્ટ્રેશન તારીખ: 15/04/21 ગુરૂવારે બપોરના 01:00 વાગ્યાથી કરાવી શકશો..
રજીસ્ટ્રેસન માટે કોન્ટેક : 9825179499
શ્રી વિશ્વકર્મા લુહારજ્ઞાતિ ની વાડી,
14, રણછોડ નગર, 15 નં. સ્કુલની પાસે - રાજકોટ
ALVS ઈન્ડિયા ન્યુઝ
સમસ્ત લુહાર/સુથાર સમાજ સમાચાર
પત્રકાર મયુર પિત્રોડા - 9512171071
No comments:
Post a Comment