જુનાગઢ શહેરના યુવા પત્રકાર તથા વિશ્વકર્મા ઉદય સમાચાર પત્ર ના તંત્રીશ્રી અને ગુજરાત નવનિર્માણ સેના જૂનાગઢ નાં સંગઠન મંત્રી એવા શ્રી કાજલબેન જીલ્કા નો આજે જન્મદિવસ છે
ત્યારે તેમના જન્મ દિવસ નિમિત્તે લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના ગુજરાત પ્રદેશ દળ દ્વારા તેમની જુનાગઢ જિલ્લા સિંહસ્થ નારી શક્તિ દળમાં તેમને જુનાગઢ જિલ્લા પ્રમુખશ્રી તરીકે જોડી બહુમાન સાથે જન્મ દિવસની અનોખી ભેટ આપી છે
સાથે શ્રી કાજલ બેનને તેમનાં જન્મ દિવસની લુહાર સમાજ સમાચાર પત્ર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે પ્રગતિના શિખર પર પત્રકરિત્વ માં નામ રોશન કરે તેવી શુભકામનાઓ..
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com






















No comments:
Post a Comment