Saturday, March 26, 2022

લુહાર સમાજ મોરબી તેમજ પિત્રોડા પરિવારનું ગૌરવ - ચિ.કુ. ક્રિષ્ના નિલેશભાઈ પિત્રોડા...


























મોરબી શહેરના શ્રી લુહારજ્ઞાતિ બોર્ડિંગ એન્ડ ભોજનશાળા મોરબીના ટ્રસ્ટી પ્રમુખશ્રી ધીરુભાઈ પ્રાગજીભાઈ પિત્રોડા ના પૌત્રી અને શિક્ષક નિલેશભાઈ પિત્રોડાની પુત્રી ચિ.કુ. ક્રિષ્નાબેન પિત્રોડા દ્વારા તારીખ: ૨૫/૦૩/૨૨ ના રોજ ખેલમહાકુંભ- ૨૦૨૨ અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની લૉનટેનીસ સ્પધામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંકે વિજેતા થઇ તેમણે પોતાનાં માતા પિતા, પિત્રોડા પરિવાર સાથે લુહાર સમાજ મોરબી નું ગૌરવ વધારેલ છે.


તેમની આ સિધ્ધિ બદલ લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના દળ મોરબી જિલ્લા તેમજ લુહાર સમાજ સમાચાર પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ...

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com


No comments:

Post a Comment