Sunday, September 12, 2021





પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટીમ) દ્વારા શ્રી તૃષાર ભાઈ પંચાલ Assistant Professor, GSMS-GTU and CEO, GTU Innovation and Startup Center) અને (પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટિમ પશ્ચિમ જોના ના પ્રમુખ શ્રી) ના માર્ગદર્શન હેઠળ વિશ્વકર્મા યુવા વિચાર (વિશ્વકર્મા દાદા ના જનરલ નૉલેજ) ની પરીક્ષા ઓન લાઇન યોજાઈ


જેમાં 200 થી વધારે રજિસ્ટ્રેશન આવ્યા હતા.  અને આપણા વિશ્વકર્મા વંશજ ભાઈઓ તથા બહેનોએ ધણા ઉત્સાહ થી આ પરીક્ષા માં ભાગ લીધો હતો...


ટોચના 10 વિજેતાઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપવામાં આવશે. 🏆
આ પરીક્ષા નો હેતુ એજ કે વિશ્વકર્મા દાદા નો મહિમા વધે અને દાદા વિશે આપના વંશજોને જાણ થાય તે હેતુ થી આયોજન કરવા માં આવ્યું હતું..           
                                    
નોંધ - આ પરીક્ષા નું રિજલ્ટ ૧૭, સપ્ટેબરે મુકવામાં આવશે જેથી સર્વે જાણ થાય..

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com









1 comment:

  1. સમાજ માટે બહુ સારી વાત છે

    ReplyDelete