Tuesday, September 7, 2021

પ્રાઇડ ઓફ પંચાલ (વિશ્વકર્મા ફાઉન્ડેશન) ટીમનાં સક્રિય સભ્ય શ્રી સુનિલભાઈ પંચાલ નો આજ જન્મ દિવસ...





વિશ્વકર્મા સમાજ માટે અવિરત કાર્યશીલને મારા ખાસ મિત્ર જે પ્રાઇડ ઓફ પંચાલ  (વિશ્વકર્મા ફાઉન્ડેશન) ટીમનાં સહુથી સક્રિય સભ્ય છે તેવા શ્રી સુનિલભાઈ પંચાલને લુહાર યુવા સમન્વય "સિંહસ્થ સેના" સાથે લુહાર સમાજ સમાચાર ટીમ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, 


આપ જીવન માં ખૂબ પ્રગતિ કરો અને વિશ્વકર્મા દાદા આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તેવી શુભકામનાં પાઠવીએ છીએ...


લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 9512171071
Email : alvsindia@gmail.com









No comments:

Post a Comment