Friday, February 18, 2022

પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) લઈને આવી રહ્યું છે વિધાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ ફેસબુક લાઈવના માધ્યમથી "શિક્ષણ જ્યોત" (ભાગ 32)






















પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ) લઈને આવી રહ્યું છે વિધાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ ફેસબુક લાઈવના માધ્યમથી
"શિક્ષણ જ્યોત" (ભાગ 32)
જેમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નામાંકિત મહાનુભાવ સાથે વાર્તાલાપ, વિચાર વિમર્શ તથા તેમના દ્વારા સાચું માર્ગદર્શન.

ભાગ- 32 માં આપણી સાથે છે

1,  ●ડો. નીલમબેન પંચાલ  (D.Litt, Ph.D, M.Phil, MBA, PGDIRPM, FDP & SFDP - IIMA) Associate professor - B.K. School of Business Management, Gujarat University & Chairman - ISTD Ahmedabad

2,   ●અલ્પેશભાઈ પંચાલ  
ડેપ્યુટી મામલતદાર,ગાંધીનગર


વિષય: ગુજરાત પસંદગી બોર્ડ ગુજરાત ઘ્વારા લેવામાં આવનાર જુનિયર ક્લાર્ક /તલાટી કમ મંત્રી ની પરીક્ષા અંગે નું માર્ગદર્શન.


તમારી પાસે શિક્ષણને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટ બોક્ષમાં તમારા પ્રશ્નો લખી શકો છો અને જવાબ મેળવી શકો છો.
તારીખ:19/02/2022   વાર: શનીવાર રાત્રે 9.00 કલાકે
 
આ પ્રોગ્રામ નિહાળવા માટે અમારી નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને જોડાઓ અને આ મેસેજ વધુમાં વધુ શેર કરો જેથી અન્યને પણ લાભ થાય.

નોંધ: "શિક્ષણ જ્યોત" પ્રોગ્રામમાં દર રવિવારે પ્રાઈડ ઓફ પંચાલ વિશ્વકર્મા ના ફેસબુક ગૃપ પર અલગ-અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા નામાંકિત મહાનુભાવ લાઈવ આવશે અને શિક્ષણને લગતી માહિતી આપશે. તો આ ગૃપને વધારે ને વધારે શેર કરો અને લાઈક કરવું તેવું પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન (વિશ્વકર્મા ટિમ)  મે લુહાર સમાજ સમાચાર ને જણાવ્યું છે

Facebook Link -
https://www.facebook.com/groups/561285880973683/?ref=share

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com





No comments:

Post a Comment