Tuesday, February 15, 2022

શ્રી સમસ્ત લુહાર સમાજ બગસરા દ્વારા વિશ્વકર્મા દાદાની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી...





શ્રી સમસ્ત લુહાર સમાજ બગસરા દ્વારા વિશ્વકર્મા દાદાની જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી હતી જેમની અંદર ભજન અને ભોજન નાદ સાથે વિશ્વકર્મા દાદાની આરતી-પૂજન સાથે ઉજવણી કરવામાં આવી હતી


તેમજ બગસરાના વિવિધ વિશ્વકર્મા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તમામ જુદી જુદી રીતે વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ જેઓ જીલ્લાની અંદર પ્રથમ ક્રમાંકે તથા સરકારી નોકરી તેમજ ડોક્ટર નો સારો અભ્યાસ કરે સારી ડીગ્રી પ્રાપ્ત કરી તેમજ બગસરામાં સૌપ્રથમ રાજકીય ક્ષેત્રે લુહાર સમાજ બગસરા ની પ્રથમ મહિલાઓનું એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા 


સતત બે દિવસ ભવ્ય વિશ્વકર્મા દાદાની આરતી પૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ પાર પાડવામાં લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના (સમસ્ત લુહાર સમાજ રાષ્ટ્રીય પાર્ટી) અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી તેમજ બગસરાના કોર્પોરેટર અને બગસરા લુહાર સમાજ પ્રમુખશ્રી શ્રી ચિરાગ પરમાર, લુહાર યુવા સમન્વય - સિંહસ્થ સેના બગસરા તાલુકા યુવાબોર્ડ પ્રમુખશ્રી પિયુષભાઈ લુહાર તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી..

લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com


No comments:

Post a Comment