અમરેલી શહેરના યુવા બિઝનેસ મેન લુહાર પિયુષભાઇ મકવાણા દ્વારા પોતાનાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી
અમરેલી શહેરના યુવા બિઝનેસ મેન અને DHC એક્સપોર્ટ્સ ઈન્ડિયાનાં ડાયરેક્ટર લુહાર પિયુષભાઇ મકવાણા દ્વારા તારીખ: 21/02/2022 સોમવારના રોજ પોતાનાં જન્મ દિવસ નિમિત્તે મુક બધિર શાળાનાં આશરે 100 જેટલાં બાળકોને ધરની ઉત્તમ રશોઈ બનાવી પોતના હાથે જમાડી અનોખી રીતે ઉજવણી કરી સમાજને એક નવું ઉદાહરણ પુરૂ પાડયુ હતું
પિયુષભાઈ મકવાણાના મતે લુહાર સમાજ કે બીજાં લોકો જે પોતાની વર્ષગાઠ, જન્મ દિવસ કે લગ્ન એનીવેન્સરી ની જે ખોટી અમેરિકન કલ્ચર અપનાવી ઊજવણી ન કરતાં આપડી ભારતીય પરંપરા મુજબ બીજાં લોકોને ઉપયોગી થઈ ઉજવણી કરવી જોઈએ.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
























No comments:
Post a Comment