Friday, January 3, 2020

પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ પ્રથમ સફળ જીવનસાથી સંમેલન બાદ યોજવા જઈ રહ્યું છે દ્રિતીય જીવનસાથી સંમેલન જાણો સંપૂર્ણ અહેવાલ...



પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ના પ્રથમ સફળ  જીવનસાથી સંમેલન  બાદ લાવી રહ્યા છે બીજું ભવ્ય જીવન સાથી સંમેલન.
(ગુજરાતના સમગ્ર વિશ્વકર્મા સમાજ માટે)

(1)ફ્રી 500 રૂપિયા ઉમેદવાર માટે(ઉમેદવાર ને જમવાનું ફ્રિ બીજા વ્યક્તિ ને પાસ દીઠ 100 રૂપિયા આપવા ના રહશે.)

(2)બહેનો માટે ફ્રી રજિસ્ટ્રેશન રાખવા માં આવ્યું છે.

(3)રજિસ્ટ્રેશન તેમજ ફ્રોમ ભરવા નું ચાલુ છે. તારીખ ને સ્થર ટૂંક સમય માં જણાવા માં આવશે.( પોગ્રામ નું સ્થર અમદાવાદ ખાતે રહશે)

(4) જમવા ની વ્યવસ્થા રાખવા માં આવી છે.

(5) ફ્રોમ ભરવા તથા વધુ જાણકારી માટે નીચે ના નંબર પર સંપર્ક કરવો.

પંચાલ સુનિલભાઈ 6356016496
પંચાલ મયંકભાઈ 7567535176
પંચાલ ભારતીબેન 9824071772
પંચાલ અભિભાઈ 8401447740
પંચાલ સાગરભાઈ 9016273636
પંચાલ તેજેન્દ્રભાઈ 9624480611
પંચાલ પ્રશાંતભાઈ 9537928484
પંચાલ શૈલેષભાઈ 9586808484
પંચાલ યશભાઈ  9998744209
પંચાલ રોનકભાઈ 9016423422
પંચાલ શરદભાઈ 9712148002

( સમાજ ભેગો કરવો ને સમાજ ની પ્રગતિ તેજ અમારો ઉદેશ્ય)

અહેવાલ : સુનિલભાઈ પંચાલ અમદાવાદ

No comments:

Post a Comment