લોકડાઉનમા જરૂરિયાતમંદ ને કિટ વિતરણ કરાઈ તેમા દાન આપ્યું તેમનો પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ વ્યકત કરે છે આભાર
પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ દ્વારા કોરોના મહામાંરી ફેલાઈ રહી છે અને લોકડાઉન ના પગલે જે વિશ્વકર્મા પરિવાર ની સ્થિતિ સારી નથી તેમને અત્યાર સુધી માં 50 કરતા વધારે રાહત કિટો નું આયોજન કર્યું હતું.
એમાં જે દાનેશ્વરી ઓ એ અમારા આ આયોજન માં દાન આપ્યું તેમનું પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ટિમ આભાર વ્યક્ત કરે છે.
અહેવાલ : સુનીલભાઈ પંચાલ
ALVS - India ન્યુઝ
9512171071





No comments:
Post a Comment