Monday, November 16, 2020

શ્રી સમસ્ત દેશાવર લુહાર જ્ઞાતિની વાડી ભવનાથ તળેટી, જુનાગઢ. તરફથી સમસ્ત લુહાર જ્ઞાતિ જોગ મહત્વની સુચના...




શ્રી  સમસ્ત દેશાવર લુહાર જ્ઞાતિની વાડી ભવનાથ તળેટી, જુનાગઢ. તરફથી સમસ્ત લુહાર જ્ઞાતિ જોગ મહત્વની સુચના...

ખાસ નોંધ 1 : ફક્ત દિવાળી વેકેશન માટે.
( રૂબરૂ વહેલા તે પહેલા ને ધોરણે વાડીની કેપેસિટી પ્રમાણે ઉતરવાની વ્યવસ્થા આપવામાં આવશે ફોનથી બુકિંગ થશે નહીં.)
તારીખ : 16/11/2020 ને સોમવાર થી
તારીખ : 23/11/2020 ને સોમવાર સુધી.
સરકારશ્રી ની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક,  સેનીટાઇઝર તથા સોશ્યલ ડિસ્ટન્સ જાળવી વાડીમાં જે સગવડનું હશે તે સેલ્ફ સર્વિસથી (પોતાની રીતે) કરવાની રહેશે. અને વાડીના કર્મચારી કહે તે રીતનું નિયમનું પાલન કરવાનું રહેશે. 

ખાસ નોંધ 2 : આગામી પરિક્રમા તારીખ : 25/11/2020 ને અગિયારસને બુધવારથી* ચાલુ થવાની હતી તે આ વર્ષે કોરોના મહામારી ના લીધે બંધ રાખેલ છે. તો સમગ્ર દેશવાસી લુહાર જ્ઞાતિ ને જણાવવાનું કે જુનાગઢ ભવનાથ તળેટીએ આવેલ સમસ્ત દેશાવર લુહાર જ્ઞાતિ ની જગ્યા(વાડી)
તારીખ : 24/11/2020 થી તારીખ : 01/12/2020 ને મંગળવાર સુધી સંપૂર્ણ બંધ રાખેલ છે. તો સમસ્ત લુહાર જ્ઞાતિ જનોને જાણ કરવામાં આવે છે. જેની સમગ્ર લુહાર જ્ઞાતિ પરિવાર નોંધ લે.
( જેટલા લુહાર જ્ઞાતિ ના વોટ્સએપ ગ્રુપ હોય તે આગળ આ મેસેજ પહોંચાડે જેથી તમામ લુહાર જ્ઞાતિ જનોને જાણ થાય.)

કોઈપણ તાત્કાલિક નિર્ણય  પ્રમુખ શ્રી લેશે..

લી. પ્રમુખશ્રી હરેશભાઈ કારેલીયા(જુનાગઢ)
તથા ટ્રસ્ટી મંડળ ભવનાથ તળેટી જુનાગઢ.

ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com 























No comments:

Post a Comment