Friday, December 10, 2021

કોરોના કાળનાં વિરામ બાદ વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મોરબી પંથકના લુહાર સમાજ માટે "ભોજન રથ" રાબેતા મુજબ શરૂ...



                                                    














"ભોજન રથ" - પોસ્ટર

મોરબી શહેર લુહાર સમાજ માટે હંમેશા અગ્રિમ કાર્ય કરતું અને સમાજનાં ઉત્કર્ષ કાર્યમાં મહત્વનો ફાળો આપનાર વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી દ્વારા તારીખ: 01/04/2018 થી મોરબી શહેર લુહારજ્ઞાતિ ભાઈઓ નાં સાથ સહયોગ થકી "ભોજન રથ" જે જેપણ લુહાર સમાજ મોરબીનાં ઘેર કોઈ સદસ્ય નું મરણ થાય તે દિવસે ભોજન વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પોચાડવા માં આવતું હતું, જે એક ભગીરથ કાર્ય છે, પરંતુ કોરોના કાળ દરમિયાન આ વ્યવસ્થા થોડા સમય માટે બંધ રાખેલ જે આજ તારીખ: 11/12/2021 ને શનિવાર નાં શુભ દિવસથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી છે જેમની મોરબી પંથકના તમામ લુહાર જ્ઞાતિ બંધુઓ એ નોંધ લેવી - વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી.               
વધુ માહિતી માટે ઉપર બેનરમાં આપેલ નંબર પર કોન્ટેક કરવો.













No comments:

Post a Comment