પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ પૂર્વ દ્વારા શ્રીજી સ્કૂલ બાપુનગરમાં છઠા ફ્રી મેગા મેડિકલ કેમ્પ તેમજ ફ્રી હેલ્થ કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવ ડૉ શ્રીઓ જોડાયા હતા ડૉ જય પંચાલ , ડૉ રાજેશ વિશ્વકર્મા , ડૉ ધર્મેન્દ્ર પંચાલ , ડૉ કલરવ પંચાલ , ડૉ જનક મિસ્ત્રી, ડૉ સૌરભ સુથાર, ડૉ ભાવેશ પંચાલ, ડૉ આકાશ પંચાલ, ડૉ વિનોદ પંચાલ દ્વારા 100 થી વધારે દર્દીઓની તપાસ કરી હતી અને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું હતું..
અને ભવિષ્ય માં પણ બીજા અલગ અલગ જિલ્લા માં મેડિકલ ક્ષેત્રમાં યોગદાન આપવા નું આવાહન કર્યું હતું અને પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા 500 થી વધારે હેલ્થ કાર્ડ નું પણ વિતરણ કરવા માં આવ્યું છે..
લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
Email: alvsindia@gmail.com
Cell - 09512171071
અમારાં દ્વારા પ્રકાશિત કરવામાં આવતાં સમાચારો તથા અહેવાલો પ્રત્યે આપના સલાહ સૂચનો આવકાર્ય છે, આપ આપના દ્વારા સ્વયમ રચિત કૃતિ અથવા લેખ મોક્લી શકો છો, જે બિલકુલ ફિ માં ન્યૂઝ માં ઉપલોડ કરવામાં આવશે.
આપના વ્યવસાયની જાહેરાત, જન્મ દિવસ શુભેચ્છા, હાર્દિક અભિનંદન શુભેચ્છા તેમજ પુર્ણ તિથિ નોંધ વગેરે છપાવી શકો છો. જે નજીવા દરે લુહાર સમાજ સમાચાર માં પ્રસિદ્ધ કરવામાં આવશે..
























No comments:
Post a Comment