____________________________________
અમરેલી જિલ્લા માં પ્રાઈડ ઑફ વિશ્ર્વકર્મા સમાજ ટીમ દ્વારા આયુષ્ય માન કાર્ડ કેમ્પ/
આભા કાર્ડ કેમ્પ તેમજ પ્રાઈડ ઑફ વિશ્ર્વકર્મા સમાજ હેલ્થ કાર્ડ નો કેમ્પ અમરેલી મુકામે યોજાયેલ તેમાં વિશ્ર્વકર્મા સમાજ ના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમરેલી જિલ્લા ડી.પી.ઑ. શ્રી .ઍન.આર.કતીરા સાહેબ
અમરેલી અર્બન હેલ્થ સેન્ટર મેડિકલ ઑફિસર ડો.હેતલબેન ગલથીયા
વિશેષ: અમરેલી લુહાર જ્ઞાતિ પ્રમુખ શ્રી ડો.પી.પી.પંચાલ સાહેબ
ગુજજર સુથાર જ્ઞાતિ ના પ્રમુખ શ્રી અરૂણભાઇ.બી આદ્વેજા તેમજ કડીયા જ્ઞાતિ આગેવાનશ્રી.કૌશીકભાઈ. ટાંક
તેમજ લોકસામના ન્યુઝ ના ચીફ એડિટર શ્રી.પ્રવીણભાઈ મકવાણા ઍ આ પ્રસંગ ખાસ હાજરી આપેલ અને આ કાર્યક્રમ ને સફળ કરવા રાત દિવસ મહેનત કરનાર સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ શ્રી પિયુષભાઈ.ડી.મકવાણા
અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી સતિષભાઈ.કે.મકવાણા
અમરેલી જિલ્લા ઉપપ્રમુખ શ્રી વિશાલભાઈ એન.ખંભાયતા તેમજ પ્રાઈડ ઑફ વિશ્ર્વકર્મા ટીમ ની ખરી મહેનતથી આયુષ્ય માન કાર્ડ ૧૩૬ નંગ
તેમજ આભા કાર્ડ ૧૪૪ નંગ તેમજ ખાસ વિશ્ર્વકર્મા સમાજ માટે બનાવેલ હેલ્થ કાર્ડ ૧૫૮ નંગ ને જોરદાર સફળતા પ્રાપ્ત થયેલ જ સફળતા સમગ્ર વિશ્ર્વકર્મા સમાજ ને આભારી છે કેમ્પ માં હાજરી આપનાર તમામ વિશ્ર્વકર્મા સમાજ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ની ટીમ ને પ્રાઈડ ઑફ વિશ્ર્વકર્મા ટીમ ખરા દિલ ની આભારી છે.
લુહાર સમાજ સમાચાર
Email: alvsindia@gmail.com
Contact: 9512171071





























No comments:
Post a Comment