Monday, March 25, 2024

ટુંક સમયમાં આવી રહ્યોછે વિશ્વકર્મા લુહાર/પંચાલ સમાજનો "પ્રાઇડ ઓફ વિશ્વકર્મા એવોર્ડ"..





સમાજ જેની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યો હતો
સમાજ નો જૂનો અને જાણીતો વિશ્વકર્મા સમાજના ગૌરવને ઉજાગર કરતો સમાજમાં રહેલા ટેલેન્ટ અને અદભુત શક્તિ ને બહાર લાવા માટે ની જરૂર છે.
જેમાં સમાજ ના સાહસિક ઉદ્યોગકારો, અધિકારીઓ, ગાયક કલાકારો, અભિનેત્રી-અભિનેતા,  કલાકારો, ડોક્ટરો, પ્રોફેસરો તથા વિશિષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર સમાજના ગૌરવને એક સ્ટેજ ઉપર લાવા માટે  પ્રાઈડ ઓફ પંચાલ (વિશ્વકર્મા ટિમ) ટૂંક સમયમાં "પ્રાઇડ ઓફ વિશ્વકર્મા એવોર્ડ" લઈને આવી રહ્યુ છે.

વધુ વિગતો અને પોન્સર શિપ માટે સંપર્ક કરો :
સુનિલ પંચાલ : 6356016496



લુહાર સમાજ સમાચાર
(આપણો સમાજ, આપણા સમાચાર)
કોન્ટેક્ટ : 9512171071
Email : alvsindia@gmail.com



No comments:

Post a Comment