'ખૂબ ખૂબ અભિનંદન'
બાબરાના પત્રકાર કનુભાઈ પરમાર કે જેઓ ALVS ઈન્ડિયા ન્યુઝ, RR ન્યુઝ રિપોર્ટર અને જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત ના અમરેલી જિલ્લા પ્રમુખ પણ છે. તેમની પુત્રી પરમાર તુલસી કનુભાઈ ગામ - બાબરાની કે.પી.આશરા ગર્લ્સ સ્કૂલ માં અભ્યાસ કરી ઘો. ૧૨ ના સામાન્ય પ્રવાહમાં માર્ચ ૨૦૨૦ ની બોર્ડ દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ૯૫ પી.આર. મેળવી સમગ્ર શાળામાં પાંચમા ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનું નામ રોશન કર્યું છે તેમજ તેમના માતા-પિતા, પરમાર પરીવાર તેમજ સમગ્ર લુહાર સમાજ નુ ગૌરવ વધાર્યું છે.
તેમને તેની શાળાના શિક્ષકો, આચાર્ય શ્રી ટ્રસ્ટી મંડળ અને મિત્રો,સગા - સંબંધીઓ, માતા-પિતા તેમજ સમગ્ર પરમાર પરીવાર અને લુહાર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં અને આગળ પણ ઉતરોતર અભ્યાસમાં પ્રગતિ કરી યોગ્ય ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહિ છે
ત્યારે ALVS ઈન્ડિયા ન્યુઝ (લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ) ના એડિટર આરતીબેન પિત્રોડા અને તમામ ALVS ઈન્ડિયા ન્યુઝના રિપોર્ટર મિત્રો તથા તમામ ઓફિસ સહ કર્મચારી દ્વારા પણ ખુબ ખુબ અભિનંદનો....
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : 9512171071
Email : alvsindia@gmail.com

Khub Khub hardik abhinandan
ReplyDelete