સમસ્ત લુહાર સમાજને જાણ થાય કે કારોના વાયરસના હિસાબે બોખીરા ધામે અષાઢી બીજ મહોત્સવ કાર્યક્રમ બંધ રાખેલ છે.આપ સૌ જાણો છો તેમ સરકારશ્રીના આદેશ પ્રમાણે અનલોક (૫) ના નિયમ પ્રમાણે. અષાઢી બીજના તારીખ ૨૩.૬.૨૦૨૦ને મંગળવાર ના દિવસે દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે
ટાઇમ સમય સવારે ૯ થી ૧૨.૩૦ કલાક બપોર પછી ૪ થી સાંજના ૭ વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે સમસ્ત લુહાર સમાજના વ્યક્તિએ દર્શનનો લાભ લેવા નમ્ર વિનંતી
"દર્શન કરવા માટે સરકાર શ્રીના તમામે તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે"
1, મંદિરમાં બહાર હાથ ઘોઈ નેજ પ્રવેશ કરવો.
2, મંદિરમાં માસ્ક પહેરવુ ફરજીયાત છે.
3, મંદિરમાં હરેક વ્યક્તિએ સોશ્યલ ડિસ્ટન્સનુ કરવુ પડશે પાલન
4, મંદિરમાં ભિડ ભાળ કરનાર સામે મંદિર ટ્રસ્ટ લઈશકે છે પગલા માટે યોગ્ય તકેદારી રાખવી જરૂરી
5, નિજ મંદિર ગૃહમા કેવલ દર્શન કરીનેજ બહાર નિકળવુ
6, મંદિર પરિસર માંકે બહાર થુંકવાપર સંમ્પુર્ણ પણે પ્રતિબંઘ રાખવામાં આવેલ છે
ઉપરોકત દરેક નિપમોનુ ચુસ્ત પણે પાલન કરવું પડશે જો કોઈ દોષી ઠેરાશેતો દંડ અથવા કાર્યવાહી થઈ શકે છે...
અષાઢી બીજ મહોત્સવ
૨૦૨૦ માં જેમને અષાઢી બીજ મહોત્સવમાં દાતા તરીકે નામ નોંધણી કરાવેલું છે તે તે તમામ દાતાશ્રી ઓને અષાઢી બીજ મહોત્સવ વર્ષ ૨૦૨૧ માં રિફર કરેલ છે તેની ખાસ નોંધ લેવી.
દર્શન માટે બહાર ગામથી આવતા વ્યક્તિઓએ ટ્રસ્ટને જાણ કરવા નમ્ર વિનંતી તથા ટ્રસ્ટને યોગ્ય સાથ સહકાર આપવા પણ અનુરોધ કરાયો છે...
લી... સંત શ્રી દેવતણખી દાદા જન્મસ્થળ બોખીરા ધામ લુહાર યુવક મંડળ
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
કોન્ટેક : +919512171071
Email : alvsindia@gmail.com


Devtankhi Dada ne koti koti pranam
ReplyDelete