Blacksmith Youth Club - રાજકોટ લઈ ને આવ્યું છે રાજકોટ ના લુહાર સમાજ ના શોખીન મિત્રો અને પરિવાર માટે... ધૂળેટી ના તેહવાર ની અલગ રીત થી રમઝટ માણવા માટે નું આયોજન..
❇️ રાજકોટમાં ટ્રેડિશનલ અને આધુનિક યુગની વ્યવસ્થા ધરાવતા પિકનિક પોઇન્ટન માં ધૂળેટી રમવા સાથે પારિવારિક પિકનિક ની મજા...
✳️ Heaven Party Lounge
✳️ Date : 18-03-22
✳️ ધુળેટી ઉત્સવ સાથે પારિવારિક પિકનિક.
✳️ સમય - સવારે ૯ થી ૫ વાગ્યા સુધી.
વિસરાતી રમતો સાથે... આવો... ધૂળેટી રમો... સાથે જમો... ન્હાવો.... અને મોજ કરો....આપના ફેમિલી તથા મિત્રો સાથે મસ્તી કરો અને ધૂળેટી 2022 ને યાદગાર બનાવો....
સવારમાં નાસ્તો & ચા-કોફી.
ધુળેટી સેલિબ્રેશન વિથ DJ & Dance.
ફુલ ગુજરાતી લંચ.
રેઇન ડાન્સ મ્યૂઝિક સાથે
ધૂળેટી રમવા માટે ના સાદા કલર.
રમતો અને એક્ટિવિટી તો ખરી જ..
આ બધું માત્ર રૂપિયા 450 એક વ્યક્તિ ના દરે
(7 થી 14 વર્ષ ના બાળકો માટે 250/-)
ભરપૂર મોજ મસ્તી સાથે ગિલી ડંડા, ગરીયા, ત્રિપગી દોડ, રસ્સાખેંચ, લખોટી, લીંબુચમચી, કોથળા દોડ જેવી street ગેમ ની મજા માણો સાથે indoor game જેમકે ચોપાટ કેરમ સાપસીડી ludo રમો. આ ઉપરાંત ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ ભાલા ફેક, તિરંદાજી જેવી રમતોનો પણ આનંદ ઉઠાવો.
ફક્ત 200 લુહાર મિત્રો માટે નું આયોજન હોવા થી વેહલા તે પેહલા મુજબ પાસ મળી શકશે.
સાથે એડવાન્સ બુકિંગ ફરજિયાત છે.
પ્રશાંત કવા - 9033323767
અંકિત મકવાણા - 9898022002
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com














No comments:
Post a Comment