વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓ કદમ થી કદમ મિલાવી આગળ વધી શકે અને આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધી શકે તેવા ઉદ્દેશથી મિશન 2030 અંતર્ગત વિશ્વકર્મા યુવા સંગઠન,ગુજરાત પ્રદેશ પ્રમુખ વિશાલ ભાઇ પંચાલના માર્ગદર્શન હેઠળ એજ્યુકેશન સેલ દ્વારા તલાટી કમ મંત્રી વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષાના વિનામૂલ્યે તાલીમ વર્ગો વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા તારીખ : 13/3/2022 ને રવિવાર ના રોજ શરૂ કરવામાં આવનાર છે.
મુખ્ય મહેમાન (ઉદધાટક) : બાબુભાઈ પંચાલ (રાજેન્દ્ર પુલી )
તા.-૧૩/૦૩/૨૦૨૨, રવિવાર
સમય :સવારે ૦૯:૦૦ કલાકે
સ્થળ : વિશ્વકર્મા યુવા સંગઠન, પ્રદેશ કાર્યાલય,
૧, બીજો માળ, કબીર ચેમ્બર, પટેલ વાડીની સામે, બાપુનગર, અમદાવાદ. - 9898991110
લુહાર સમાજ સમાચાર
Email : alvsindia@gmail.com
અમારા દ્વારા પ્રકાશિત સમાચારો પ્રત્યે આપનાં મંતવ્યો અને સૂચનો આવકાર્ય છે



















No comments:
Post a Comment