મુળ મોટાભેલા ગામનાં હાલ મોરબી રહેતાં સ્વ: ભુદરભાઈ મગનભાઈ કવૈયાનાં પુત્રો શ્રી ભરતભાઈ કવૈયા તથા શ્રી કિશોરભાઈ કવૈયા દ્વારા તારીખ: 07/05/2023 ને રવિવારના દિવસે
ખેવારિયા ગામે આવેલાં તેમના કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજીના મઢે માતાજીની લાપસી રાંધી સમુહ કુટુંબ ભોજનનું આયોજન કરાયું હતું.
આ સમુહ કુટુંબ ભોજનમાં આશરે 200 થી વધુ કવૈયા કુટુંબ વ્યક્તિઓ તથા સગાસંબંધી એ ભાગ લીધો હતો.
લુહાર સમાજ સમાચાર
E-mail: alvsindia@gmail.com
કોન્ટેક્ટ: 9512171071





No comments:
Post a Comment