શ્રી મહુવા લુહાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તાલુકા કક્ષાએ ભવ્ય અને દરેક પ્રકારની સુંદર વ્યવસ્થાથી સભર ૨૦ મો સમૂહ લગ્ન સમારોહ તા.૧૫/૨/૨૦૨૬ ને રવિવાર ના રોજ રાખવામાં આવેલ છે.
તદ્દન વ્યાજબી ફીમાં દિકરા- દિકરીના લગ્ન કરાવી આપવામાં આવે છે.સમૂહ લગ્ન નોંધણી તા.૧૫/૧૨/'૨૫ સુધી શ્રી છગનભાઈ હરસોરા લુહાર વાડી, ગાયત્રી નગર રોડ, મહુવા મુકામે કરવામાં આવશે. સમૂહ લગ્ન નોંધણી સોમથી શનિ સાંજના ૫:૦૦ થી ૭:૦૦ અને રવિવારે સવારના ૧૦:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન કરવામાં આવશે.સમૂહ લગ્નમાં જોડાવવા ઇચ્છુક વર - વધુએ જન્મ તારીખનો દાખલો, કલર પાસ પોર્ટ ફોટા - 2, ચૂંટણી કાર્ડ અથવા આધાર કાર્ડ અને રેશન કાર્ડ ઓરીજનલ તેમજ દરેકની ઝેરોક્ષ નકલ સાથે અવશ્ય લાવવાની રહેશે. લગ્ન નોંધણી મર્યાદિત સંખ્યામાં કરવાની હોય વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. વધુ વિગત માટે ટ્રસ્ટીશ્રીઓ તથા જ્ઞાતિની વેબસાઈટ www.luhargnati.org પર સંપર્ક કરવો.
>> ભીમજીભાઇ હરસોરા
મો.9428079852
» મહેશભાઇ પરમાર
મો.9426464268
» કિશોરભાઇ પરમાર
મો.9925332804
» શાંતિભાઇ પરમાર
મો.9426423165
» જેન્તિભાઇ કવા
મો.9824820011
>> પીયુષભાઇ લુહાર
મો.7048432165
>> રાજેશ રાઠોડ
મો.9825053479
લુહાર સમાજ સમાચાર
આપણો સમાજ, આપણા સમાચાર
Email : alvsindia@gmail.com
Contact : 9512171071


























































No comments:
Post a Comment