ગોહિલવાડની ધીંગી ધરા ભાવનગર મુકામે શ્રી સૌરાષ્ટ્ર લુહાર જ્ઞાતિ વિદ્યોતેજક મંડળ દ્વારા શ્રી એલ.આર. ચૌહાણ કન્યા છાત્રાલય બિલ્ડિંગનું આજરોજ તારીખ ૧૩-૦૮-૨૦ નાં રોજ દાતાશ્રીઓ, જ્ઞાતિપ્રમુખશ્રી, જ્ઞાતિ અગ્રણીઓ, જ્ઞાતિબંધુઓ તેમજ પી સી પરમાર છાત્રાલય પ્રમુખશ્રી અને કાર્યવાહક કમિટી ની ઉપસ્થિતિ માં દાતાશ્રીઓ સર્વ શ્રી ભૂમિ દાતાશ્રી સ્વ.લવજીભાઇ રણછોડભાઈ ચૌહાણ પરિવાર દિહોર વાળા હાલ ભાવનગર,
ગ.સ્વ.અરુણાબેન રમણીકભાઇ તેમજ દિલીપભાઈ હરજીવનભાઈ રાઠોડ નાં
વરદ હસ્તે ખાતમુર્હુત કરવામાં આવેલ
સ્વ.લવજીભાઈ રણછોડભાઈ ચૌહાણ પરિવાર દ્વારા ભૂમિ દાન
ગ.સ્વ.અરુણાબેન રમણીકભાઇ ચુડાસમા ભાવનગર દ્વારા એક રૂમ નું ૨.૨૧.૦૦૦/- નું પ્રથમ દાન જાહેર
સ્વ.મુકતાબેન નાગજીભાઈ રાઠોડ
હસ્તે - સુરેશભાઈ નાગજીભાઈ રાઠોડ ( તળાજા વાળા, હાલ પુના)દ્વારા એક રૂમ નું ૨.૨૧.૦૦૦/- દાન
૫૧.૦૦૦/-પોપટભાઈ લક્ષ્મણભાઈ પિત્રોડા ભાવનગર
મુખ્ય દાતાશ્રી તરીકે અમદાવાદ સ્થિત મૂળ ભાવનગરનાં સ્વા. જયાબેન હરજીવનભાઈ અને સ્વ. હરજીવનભાઈ કુબેરભાઈ રાઠોડ હસ્તે પુત્રરત્ન શ્રી દિલીપભાઈ રાઠોડ દ્વારા ૧૧.૦૦.૦૦૦/-(અગિયાર લાખ) નું દાન જાહેર કરાયું
સહુ પધારેલા જ્ઞાતિજનોએ અભિનંદન અર્પી શુભકામનાઓ પાઠવેલ
દાન ની વધુ વિગત પછીના વિશ્વકર્મા ટુડે અંક માં પ્રસિદ્ધ થશે
જે કોઈને દાન કરવું હોય તો નીચે જણાવ્યા મુજબ નો સંપર્ક કરવો
આશિષ ભાઇ રાઠોડ પ્રમુખશ્રી
મો -૯૩૨૭૯૩૨૭૭૭ ઉપપ્રમુખશ્રી
ભરતભાઈ ચુડાસમા
મો-૯૪૨૬૨૨૧૦૧૭
વિપુલભાઈ હરસોરા ઉપપ્રમુખશ્રી
મો-૯૪૨૬૨૨૧૪૫૬
ઓછામાં ઓછું એક ફૂટ નાં ૧૫૦૦/- લેખે ૫ ફૂટ નું દાન ૭૫૦૦/- દાન કરી શકાશે જેનું નામ તકતી માં લખાશે વધુ માહિતી માટે ઉપરોક્ત મોબાઈલ પર સંપર્ક કરવો
ALVS ઈન્ડિયા ન્યુઝ
લુહાર/સુથાર સમાજ સમાચાર પત્ર અને ચેનલ
માહિતિ - આશિષભાઈ રાઠોડ
અહેવાલ - વિશ્વકર્મા ટુડે તંત્રીશ્રી
શ્રી ભરતભાઈ રાઠોડ ભાવનગર

No comments:
Post a Comment