Wednesday, September 8, 2021

આજ રોજ પંચાલ યુવા સંગઠનની અમદાવાદ શહેરની ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિશીપાલીટી કોર્પોરેશનના સહયોગથી નરોડા ખાતે વિનામુલ્યે કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ...

આજ રોજ પંચાલ યુવા સંગઠનની અમદાવાદ શહેરની ટીમ દ્વારા અમદાવાદ મ્યુનિશીપાલીટી કોર્પોરેશનના સહયોગથી નરોડા ખાતે વિનામુલ્યે કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ...

જેમાં હીન્દુ યુવા વાહીની પ્રદેશ અધ્યક્ષ શૈલેન્દ્ર પાઠક, પંચાલ યુવા સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિશાલભાઇ પંચાલ, અમદાવાદ મ્યુ. કાઉન્સીલર અલ્કાબેન મીસ્ત્રી, મ્યુ. કાઉન્સીલર રાજેન્દ્રભાઇ સોલંકી, મ્યુ. કાઉન્સીલર વૈશાલીબેન, પ્રદ્યુમનભાઇ મીસ્ત્રી, વિનોદભાઇ પંચાલ, 

પંચાલ યુવા સંગઠનના મહીલા મોર્ચાના પ્રદેશ ઉપપ્રમુખ જાગ્રુતિબેન પંચાલ, પ્રદેશ કારોબારી સભ્ય અશ્વીનભાઇ પંચાલ દ્વારા દિપપ્રાગટય કરી વિશ્વકર્મા દાદાનું પુજન અર્ચન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 

જેમાં વિશ્વકર્મા સમાજના અને અન્ય સમાજના વ્યકિતઓએ રસીકરણ કેમ્પનો લાભ લીધો.

લુહાર સમાજ સમાચાર બ્લોગ
કોન્ટેક્ટ - 09512171071
Email : alvsindia@gmail.com

News Poncer Bay...⤵️

No comments:

Post a Comment